PRAVIN KALAL – FATEPURA
ફતેપુરાના શેરો ક્રોસિંગના વળાંકમાં ઝાડ પડી જવાથી બાઈક સવારને રાત્રી દરમ્યાન રોડ ઉપપર ઝાડના જોવાતા તેના સાથે ટકરાઈ જવાથી મરણ ગયેલ
ફતેપુરામાં પહેલો જ વરસાદ વાવાઝોડા અને પવન સાથે આવતા ઝાડો પડી ગયા હતા. ફતેપુરાથી આશરે ત્રણેક કિલોમીટર દૂર શેરો ક્રોસિંગના વળાંકમાં વાવાઝોડાથી બાવળનું ઝાડ રોડ ઉપર પડી ગયું હતું. તે અરસામાં પાટીસરાનો શૈલેષ તેમજ તેના સગાં એમ ત્રણ જાણ બાઇક લઈ લગ્નમાં જવા નીકળેલા અને સ્પીડમાં હતા. રોડ ઉપર પડેલ ઝાડ ન જોવાતા તેના સાથે ટકરાઈ ગયા હતા જેથી એક નું મરણ થયેલ અને બે જણ દાહોદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પોલીસ ફરિયાદ તેનીમાંએ આપેલી હતી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે