Sabir Bhabhor Fatepura
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે આવેલ વાત્સલય સ્કુલ ઓફ નોલેજમા આજરોજ 67 પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ. તેમજ શાળાના વિદ્ધાર્થી ઓ દ્રારા પ્રસંગ ને અનુરુપ દેશભક્તિ વિશે વક્તવ્ય રજુ કરવામા આવ્યા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ પ્રસંગે શાળામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.