PRAVIN KALAL FATEPURA
ફતેપુરા ઝાલોદ રોડ ઉપર વલુંડી સ્કુલ ની નીચે પુલ ની આજુ બાજુ મોટા મોટા બાવળો આવેલા છે તેમા બરાબર પુલની ઉપર સામા સામે બન્ને બાવળ ઉપર એક મોટુ ડાળ ભાગી પડેલ છે અને તે બન્ને બાવળ ઉપર ઝીલાઇ રહ્ય્યુ છે તે મોટા મા મોટો ખતરો છે અને તે પસાર થતા વાહનો ને દેખાય તેમ નથી આકસ્મિક સંજોગો મા જો આ ડાળ કોઇ વાહન કે બાઇક સવાર ઉપર કે પેસેન્જર રીક્ષા ઉપર પડે તો મોટી હોનારત થાય તેમ છે લોકોના જીવ જાય તેમ છે. તે પહેલા તંત્ર જાગૃત થઇ આ ડાળ પડાવી લે તો મોટી જાનહાની કે આકસ્મીક નુકસાન થતા બચે તેમ છે.