પોલીસ ચોપડે નોંધાયેલ ગુના કલમ 326, 325, 323, 504 506(2) ૧૧૪ અને જી પી એક્ટ કલમ 135 નો ગુનો કરી આરોપીઓ સુરેશ પારસિંગ પારગી ગુગસ અને રાજેશ પારસિંગ પારગી ઘૂઘસનાઓ ફતેપુરા પોલીસને ચકમો આપી નાસતા ફરતા હતા. જેથી પોલીસે તેમની વોચ રાખી અને તેમની બાતમી મળી કે તેઓ ઘરે આવ્યા છે તે બાબતે ફતેપુરા PSI એ.એમ રાઠવા તેમજ પોલીસ સ્ટાફ સાથે જઈએ કોર્ડન કરી તે બંને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડેલ છે અને એટેક કરી સમય પૂરો થતાં કોર્ટ માં મોકલી આપેલ છે અને નામદાર કોર્ટે તેઓના જામીન નામંજૂર કરતા ઝાલોદ સબજેલ ખાતે મોકલી આપેલ છે.