ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલ “ગાવ ચલો અભિયાન” અંતર્ગત ગત રોજ ફતેપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા સાહેબએ ફતેપુરા તાલુકાનાં હિંગલા ગામે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી સરકારશ્રીની દરેક યોજનાઓ વિષે માહિતગાર કર્યા તેમજ હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી સાધુ સંતો સાથે મુલાકાત કરી…
તેમજ ધારાસભ્ય દ્વારા બૂથ સમિતિના સભ્યો સાથે અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું…