Saturday, April 19, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકા પંચાયત ખાતે પ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં આંગણવાડી કાર્યકરોની યોજાઈ મીટીંગ

ફતેપુરા તાલુકા પંચાયત ખાતે પ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં આંગણવાડી કાર્યકરોની યોજાઈ મીટીંગ

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ICDS હોલમાં ઘટક એક 133 અને ઘટક બે 164 આંગણવાડી વર્કર બહેનોની બેઠક યોજાઇ હતી. તેમાં પ્રોગ્રામ ઓફિસર દાહોદના માર્ગદર્શન હેઠળ તાલુકા PSE ટ્રેકર દ્વારા “પાપા પગલી પ્રોજેક્ટ” અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને વર્કર બહેનોને વિવિધ સૂચનો આપવામાં આવી હતી અને PSE મેનેજમેન્ટ સિસ્ટમ વિશે સમજૂતી આપી NNM અંતર્ગત મંગળવારની ઉજવણી અને મમતા સેશન અને વજન ઊંચાઈ તેમજ પોષણ ટ્રેકર એપ્લિકેશન અંગે ધ્યાન દોરી સુચનાઓ આપવામાં આવ્યા હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments