pravin kalal
ફતેપુરાના છાલોરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો .ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા છાલોર હાઈસ્કૂલ માં સેવાસેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તેમાં ધારાસભ્ય શ્રી જિલ્લા સભ્ય શ્રી શંકરભાઇ અમલિયાર મામલતદાર શ્રી તાલુકા વહીવટી તંત્ર આ જુ
બાજુ ના કાર્યકરો હાજર રહ્યા હતા.
તેમાં સમાજ કલ્યાણ આદિજાતિ વિભાગ,મેડિકલ વિભાગ,પશુ પાલન વિભાગ,બી.પી.એલ.દાખલા, ખેતીવાડી વિભાગ,પ્રધાન મંત્રી ઉજજવલા યોજના,નારેગા જોબકાર્ડ વિગેરે સરકારી વિભાગો
ના કાર્ય કરો હાજર રહી સેવા સેતુ કાર્યક્રમ સફળ બનાવવા સરકારી અધીકારી ઉપસ્થિત રહયા હતા
અરજ દારો દ્વારા કરેલી અરજી ઓનો નિકાલ,અરજ દારો ના પ્રસનો નો સ્થળ ઉપર નિકાલ આધારકયાડ,આવક ના દાખલા, આરોગ્ય લક્ષી, વાત્સલ્ય ક્યાડ,અમૃતમ યોજના બી.પી.એલ.દાખલા વારસાઈ ના થતી હોય તેમજ આ છેવાડા નું ગામ હોઈ વૃદ્ધ ભાઇ યો
બહેનો ને કચેરી ના ધક્કા ખાવા ના પડે તેથી ગુજરાત રૂપાણી સરકારે અહિયાજ દરેક પ્રસનો નો નિકાલ ગરબેઠાં થાય તે હેતુ થી કાર્ય ક્રમો રાખવામાં આવેલ છે.
મોટી સંખ્યા માં ગ્રામજનો નિકાલો માટે ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરી ઓ સરું કરી દીધી હતી.