PRAVIN KALAL FATEPURA
પીપલારા ના ભાથું વાઘજી બરજોડ ના બે છોકરા બારસલેડા સ્કૂલ માં અભ્યાસ કરવા જાય છે આજે સવારે તેઓ સ્કૂલે જવા નીકળ્યા હતા તે સમયે રસ્તામાં જતા કૂતરું પાછળપડતા કૂતરું કરડવાના ડર થી તેઓ દોડેલા અને કૂતરું પાછળ પડેલું ઓચીનતા કુવા માં એક છોકરો પડી જતા છોકરા એ બુમાં બુમ કરેલી તયારે અજુ બાજુ ના લોકો આવી ગયેલાઅને તેના ઘરે જાણ કરેલી જાણ થતાં તેના પિતા દોડી આવેલાપરંતુ કુવામાં પાણી બહુજ ઊંડું હોવાથી તેઓ ફતેપુરા પોલીસ સ્ટેશને જાણ કરેલી તો ફોન કરી ફાયર બ્રિગેડ બોલાવેલી તે આવી ને છોકરા ને બહાર કાઢીયો હતો પરંતુ મરણ ગયેલ હાલત માં હતો વધુ તપાસ પોલીસ કરી રહી છે.