ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે તાલુકા કન્યા શાળા માટે 73 લાખના ખર્ચે અદ્યતન શાળા બનાવવામા આવી પરંતુ હજુ સુધી આ નવી શાળામા વિદ્યાર્થીઓ ને આ નવીન શાળાનો લાભ ન મળતા વિદ્યાર્થીઓને અગવડતા પડી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે તાલુકા કુમારશાળા તેમજ તાલુકા કન્યા શાળા આવેલી છે જે બન્ને શાળા એક જ કેમપસ મા ચાલતી હોવાથી ઓરડા ની અછત ના લીધે આશરે પાંચ વર્ષ થી પાળી પદ્ધતિ ચાલે છે અને સરકાર દ્રારા ગત વર્ષે કન્યા શાળા ના નવિન મકાન માટે 73 લાખ ની ગ્રાંટ ફાળવાતા અદ્યતન આઠ ઓરડા ની શાળા બનાવવામા આવી પરંતુ શાળા તૈયાર હોવા છતા પાળી પદ્ધતિ બંધ કરી નવીન શાળા નો લાભ ન મળતા બન્ને શાળા ના આશરે 650 વિદ્યાર્થિઓ ને અગવડતા ભોગવવી પડે છે. જેના કારણે વાલી ઓ મા રોષ જોવા મળી રહ્યો છે. અને પાળી પદ્ધતિ બંધ કરવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે.