Atul Shah – Bayad
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામના શ્રોફ એશોસીએશન દ્વારા સરકાર દ્વારા લાદવામાં આવેલ 1 ટકા એકસાઈઝ ડ્યુટી તથા પાનકાર્ડ ના વિરોધમાં તારીખ 28/03/2016 સોમવારના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાલ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ હતો. અમારા પ્રતિનિધિની સોની બજારના પ્રમુખ અશ્વિનભાઈ સોની સાથે વાત કરતા જણાવ્યું હતું કે હવે પછીના કાર્યક્રમમાં તાલુકા લેવલે હડતાલ રાખવાનો નિર્ણય કરવામાં આવશે