PIYUSH GAJJAR – VIRAMGAM
મહેસાણાના બલોલ ગામના કેતન પટેલના પોલીસ કસ્ટડીમાં મોતના મામલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસ સહિત પાટીદારોના વિવિધ સંગઠનોએ ગુરૂવારે ઉત્તર ગુજરાત બંધનું એલાન આપ્યું હતું ત્યારે માંડલ SPG (સરદાર પટેલ ગૃપ) અને પાટીદાર યુવાનો દ્વારા માંડલ ના વિવિધ બજારો બંઘ કરાવ્યા હતા.