Atul Shah – Bayad
અરવલ્લી જીલ્લાના જીલ્લા સેવા સદન ના લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે આવેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા મોડાસા કેળવણી મંડળ સંચાલિત શિક્ષણ જે. બી. શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલને અરવલ્લી જીલ્લાની શ્રેષ્ઠ સ્કૂલનો દરજ્જો આપી રૂપિયા એક લાખનો ચેક કેળવણી મંડળના પ્રમુખ નવીનભાઈ મોદી તથા તેમની ટીમને એનાયત કર્યો. કેળવણી મંડળ દ્વારા બસ સુવિધાનો લાભ ધનસુરા, બાયડ, ડેમાઈ અને રડોદરા જેવા ગામોને આપવામાં આવે તો સામાન્ય માનસ પણ પોતાના ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં ભણાવી શકે.