Thursday, October 30, 2025
Google search engine
HomeDahod - દાહોદમેક ઇન ઈન્ડિયાનું મોટું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે દાહોદ :...

મેક ઇન ઈન્ડિયાનું મોટું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે દાહોદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

  • દાહોદમાં વિરાટ આદિવાસી જનસમુદાયના સાક્ષાત્કાર સાથે રૂ. ૨૨ હજાર કરોડના વિકાસ કામોની સોગાદ ધરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી.
  • દાહોદ જેવા વિસ્તારમાં રૂ. ૨૦ હજાર કરોડના મૂડી રોકાણથી આદિવાસી વિસ્તારમાં આર્થિક વિકાસનો નવો સૂર્યોદય થશે.
  • દાહોદમાં આધુનિક રેલ્વે એન્જીન બનવાનું શરૂ થતાં આસપાસના વિસ્તારોમાં આર્થિક ગતિવિધિમાં વધારો થવાની સાથે હજારો યુવાનોને રોજગારીની વ્યાપક તકો મળશે.
  • ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ, કૃષિ, આવાસ, ગેસ ચૂલા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે.
  • દેશમાં છેલ્લા અઢી વર્ષમાં ૬ કરોડથી પણ વધુ પરિવારોને નળ જોડાણ અપાયા, પાણીની મોટી સમસ્યા હલ થતાં માતાઓના આશીર્વાદ અમને મળી રહ્યા છે.
  • આદિજાતિ બંધુઓના સર્વાગી વિકાસ માટે પ્રધાનમંત્રી ના નેતૃત્વ, સંકલ્પ અને માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકામાં રૂ. ૧ લાખ કરોડથી વધુના વિકાસ કાર્યો કર્યા છે. –  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ નજીક આવેલ સબ જેલ પાછળ ખરોડ ગામે આદિવાસી મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં દાહોદ ઉપરાંત મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુર એમ ચાર જિલ્લાઓના લોકો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વહેલી સવારથી જ સભા સ્થળ ઉપર બસો અને ખાનગી વાહનોમાં બેસીને લોકો સભા સ્થળે પહોચવાની શરૂઆત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ જિલ્લાના વિસ્તારોને મેઇક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અંબાજી થી ઉમરગામ સુધીના ગુજરાતના આદિવાસી બેલ્ટમાં પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, સિંચાઇ જેવી પ્રાથમિક સુવિધાઓથી સંપન્ન બનાવ્યા બાદ હવે આ વિસ્તારને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવી રહ્યો છે. દાહોદ જેવા વિસ્તારમાં રૂ. ૨૦ હજાર કરોડના મૂડી રોકાણથી આદિવાસી વિસ્તારમાં આર્થિક વિકાસનો નવો સૂર્યોદય થશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દાહોદ મેઇક ઇન ઇન્ડિયાનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે. ગુલામી કાળખંડના લોકોમેટિવ સ્ટીમ એન્જીનના કારખાનાને હવે રૂ. ૨૦ હજાર કરોડના ખર્ચથી આધુનિક બનાવવામાં આવી રહ્યું છે. અહીં ૯ હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રીક લોકોમેટિવ રેલ્વે એન્જીન બનાવવામાં આવશે. જે મેઇક ઇન ઇન્ડિયાને ગતિ આપવાની સાથે દુનિયાના દેશોની ઇલેક્ટ્રીક રેલ્વે એન્જીનની માંગ પૂરી કરવામાં દાહોદ મહત્વની ભૂમિકા અદા કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે યોજાયેલ વિશાળ આદિજાતિ મહાસંમેલનમાં દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને રૂ. ૧૮૦૯.૭૯ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પંચમહાલ જિલ્લામાં જન સુખાકારી અને જન સુવિધાના રૂ. ૧૫૯.૭૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય રેલ્વે દ્વારા દાહોદ વર્કશોપમાં અંદાજે રૂ.૨૦ હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર નવ હજાર હોર્સ પાવરના ઈલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ કર્યો હતો. મેક ઇન ઇન્ડિયા અભિયાનને સાકાર કરતા આ પ્રોજેક્ટ થકી દાહોદ અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો યુવાનો માટે નોકરીની તકો ઉભી થશે. વડાપ્રધાન એ દાહોદ જિલ્લામાં કુલ રૂ.૨૧૯૬૯.૫૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું.

 THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA 

તેમણે ઉમેર્યું કે, ભારત વિશ્વના ચુનંદા દેશો પૈકીનો એક દેશ છે કે જે ૯ હજાર હોર્સ પાવરના લોકોમેટિવ રેલ્વે એન્જીન બનાવે છે. દાહોદમાં આ આધુનિક રેલ્વે એન્જીન બનાવવાનું શરૂ થતાં આસપાસના વિસ્તારોમાં આર્થિક ગતિવિધિમાં વધારો થવાની સાથે આ મૂડી રોકાણથી હજારો યુવાનોને રોજગારીની વ્યાપક તકો મળશે. તેની સાથે, નિષ્પ્રાણ બની રહેલા દાહોદના પરેલ વિસ્તાર પણ ધમધમતો થશે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્યની સરકાર ખભેખભા મિલાવીને કામ કરી રહી છે, તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ, કૃષિ, આવાસ, ગેસ ચૂલા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે. જેના પરિણામે અનેક આદિવાસી પરિવારો આર્થિક પ્રગતિના માર્ગ પર દોડવા લાગ્યા છે. પ્રગતિ, વિકાસની નવી દિશા અમે કંડારી છે. આદિવાસી વિસ્તારોમાં નલ સે જલ યોજનાના સુદ્રઢ અમલીકરણ વિશે જણાવતા મોદીએ ઉમેર્યું કે, પાણીની સમસ્યા હોઇ ત્યારે તેને સૌથી વધુ સહન આપણી માતા અને બહેનોએ કરવું પડે છે. એક સમય હતો જ્યારે, પાણી માટે દરદર ભટકવું પડતું હતું. પણ હવે નલ સે જલ મિશન હેઠળ ઘરેઘરે નળમાં પાણી આપવામાં આવી રહ્યું છે. આ યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોના ૫ લાખ ઘરોમાં નળ જોડાણ આપવામાં આવ્યા છે. દેશમાં છેલ્લા અઢી વર્ષમાં ૬ કરોડથી પણ વધુ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે. પાણીની મોટી સમસ્યા હલ થતાં માતાઓના આશીર્વાદ અમને મળી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્ય સેવાઓ અંગે જણાવતા કહ્યું કે, હું અહીં મુખ્યમંત્રી હતો ત્યારે મને આદિવાસી વિસ્તારોમાંથી એવી રજૂઆત મળતી કે ઝેરી સાંપ કરડવાના કારણે માનવ મૃત્યું થાય છે. ત્યારે અમે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં એન્ટી વેનમ ઇન્જેક્શનની સુવિધા પણ રખાવી હતી. હવે તેની સામે આદિવાસી ક્ષેત્રોમાં વેલનેસ સેન્ટર પણ ખુલી રહ્યા છે. દૂરદરાજના ગામોના લોકોને ઘરથી નજીક આરોગ્યલક્ષી સેવા મળી રહી છે. આદિવાસી યુવાનો અને યુવતીઓ ડોક્ટર, ઇજનેર બને તે માટે હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે આદિવાસી બેલ્ટના દરેક તાલુકા મથકે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરાવી હતી. આજે આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ, નર્સિંગ કોલેજો શરૂ કરવામાં આવી છે. આદિવાસી છાત્રો ભણીને તબીબ અને ઇજનેર બની રહ્યા છે. એટલું જ આ છાત્રો સરકારની સહાયથી વિદેશમાં પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમ તેમણે જણાવ્યું હતું.

चलो भारत देश और अपने राज्य को आत्मनिर्भर बनाए । 

તેમણે એમ પણ કહ્યું કે, આદિવાસી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળે તેની ચિંતા કરી દેશમાં ૭૫૦ એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. સાત દાયકા પૂર્વે દેશમાં માત્ર ૧૮ આદિવાસી સંશોધન કેન્દ્રો હતા, તેની સાપેક્ષે માત્ર છેલ્લા સાત વર્ષમાં ૯ સંશોધન કેન્દ્રો વધુ ખોલવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનિમિયાની ગંભીર સમસ્યા છે. તેની સૌથી વધુ અસર યુવાનો ઉપર થાય છે. આ બિમારી સામે લડવા માટે વૈજ્ઞાનિક સંશોધનો કરી રહ્યા છે. એ દિશામાં કામગીરી પણ રાજ્ય સરકાર કરી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, આદિવાસી ક્ષેત્રના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અહીંના પ્રાકૃતિક ખેત ઉત્પાદનો મોટા શહેરોમાં વધુ કિંમતથી વેચાઇ રહ્યા છે. કાજલ જેના પરિણામે ખેડૂતોની આવક વધી છે. એક સમય હતો જ્યારે દાહોદની ફૂલની ખેતી ખૂબ જ વખણાતી હતી. દાહોદના ફૂલો છેક મુંબઇ સુધી જતાં અને ત્યાં આ ફૂલોથી પૂજા બંદગી થતી હતી. હવે તેના સ્થાને પ્રાકૃતિક ખેતી કૃષિકારો અપનાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. સાત દાયકા સુધી આઝાદીના મૂળ લડવૈયાઓને અવગણના કરવામાં આવી. આવા વીરોના ઇતિહાસને ભૂલવાડવાનો પ્રયાlસ થયો છે. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જૂના પંચમહાલના આદિવાસીઓ અંગ્રેજો સામે લડતા લડતા ખપી ગયા હતા. માનગઢ હત્યાકાંડ તો જલિયાવાલા બાગ કરતા પણ ભયાનક હતો. ગોવિંદ ગુરુ અને તેમના અનુયાયીઓની અંગ્રેજો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આવા અનેક આદિવાસી સ્વાતંત્ર્ય વીરોને ઉચિત સન્માન આ સરકારે બક્ષ્યું છે. માનગઢમાં ગોવિંદ ગુરુનું સ્મારક, રાંચીમાં ભગવાન બિરસા મુંડાનું સંગ્રહાલય બનાવાયું છે. જે ભાવિ પેઢીને ઇતિહાસ બોધ આપતું રહેશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શિક્ષણજગત્તને આહ્વાન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આવા અનેક અનામી સ્વાતંત્ર્ય વીરોની ગાથા રજૂ કરતા કાવ્યો, નાટકો, ગીતો લખવામાં આવે અને તેનું મંથન કરવામાં આવે. અને આમ કરવાથી ભાવિ પેઢીને આ સેનાનીઓના યોગદાનની જાણકારી મળશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પૂર્વ પટ્ટીના આદિવાસી જિલ્લાઓમાં ૭૫ મોટા તળાવો બનાવવાનું બિડું ઉઠાવવા હાકલ કરી હતી. જેનાથી ચોમાસામાં વહી જતાં જળનો સંગ્રહ કરી શકાશે તેના લીધે આ જિલ્લાઓ પાણીદાર જિલ્લા બને અને જીવન પણ પાણીદાર બની જશે. ખાસ કરીને આજના યુવાનો જ્યારે દેશની આઝાદીની શતાબ્દિ કાળે આ તળાવો થકી પોતાનું યોગદાન અંકિત કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ખુશી વ્યક્ત કરતાં એક દિવ્યાંગ લાભાર્થી જેમને થોડી મિનિટો પહેલા જ મળ્યા હતા તેમની તારીફ કરી હતી અને કહ્યું કે એ બેનના હોસલાથી હું ખૂબ ખુશ થયો છું એમને મને કહ્યું હે હું દિવ્યાંગ છું સરકારે મને CSC માટે સહાય કરી છે તો હું મારા સેન્ટર ઉપર કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ આવશે તો તેની પાસે થી એક પણ રૂપિયો લીધા વગર સેવા આપીશ.

કોરોના મહામારી અને બીજી તરફ વૈશ્વિક અશાંતિ વચ્ચે પણ દેશ મક્કતાપૂર્વક આગળ વધી રહ્યો છે, તેમ કહેતા મોદીએ ઉમેર્યું કે, કોરોના મહામારીમાં મારા ગરીબ, આદિવાસી, દલિત અને પછાતવર્ગના લોકોના ઘરના ચુલા સળગતા રહે એ માટે સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી ૮૦ કરોડ ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવી રહ્યું છે. ગરીબોની જઠરાગ્નિ તૃપ્તિનો વિક્રમી યજ્ઞ છે. જ્યાં રહીએ તે સ્થાનનો પ્રભાવ જીવનમાં આવે છે, ઉક્તિ કહેતા નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, મારા પ્રારંભિક જાહેર જીવનમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ જ પ્રવાસ રહ્યો છે. આદિવાસીઓ વચ્ચે રહી તેમની સમસ્યા ઓળખી છે. આદિવાસીઓનું જીવન નજીકથી જોયું છે. આદિવાસીઓ પાણી જેવા પવિત્ર અને કૂંપળ જેવા સૌમ્ય હોઇ છે. આ સમાજે મને ઘણું શીખવાડ્યું છે. તેમના આશીર્વાદ મને સતત મળતા રહે છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ આટલી વિશાળ સભા જોઇ નહોતી. આ વિરાટ જનસાગરના દર્શન કરવા મારા સૌભાગ્ય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને સાંસદ સી. આર. પાટીલ અને તેમની ટીમે કમાલ કરી છે હું તેઓને અભિનંદન પાઠવું છું કે આવો અવસર મને દેખવા મળ્યો.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, દાહોદમાં સૂર્યદેવનું પ્રથમ કિરણ પ્રવેશે છે, જે સમગ્ર ગુજરાત ઝળહળતું કરે છે. તે બહુધા આદિવાસી પંથક દાહોદને આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રૂ. ૨૧ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટથી ઝળહળી રહ્યું છે. પ્રધાનમંત્રી એ પોતાના યશસ્વી નેતૃત્વથી દુનિયા સમક્ષ વિકાસ કોને કહેવાય અને વિકાસ કેવો હોય તેનું આદર્શ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તેમણે ઉમેર્યું કે, અગાઉની સરકારના સમયે આદિવાસી બાંધવો માટે ૨૨ વર્ષમાં માંડ રૂ. ૨૨૬૭ કરોડનું એટલે વાર્ષિક રૂ. ૧૦૦ કરોડ બજેટ રહેતું હતું. જયારે આદિજાતિ બંધુઓના સર્વાગી વિકાસ માટે પ્રધાનમંત્રી ના નેતૃત્વ, સંકલ્પ અને માર્ગદર્શનમાં છેલ્લા બે દાયકામાં રૂ. ૧ લાખ કરોડથી વધુના વિકાસકાર્યો સંપન્ન કરાયા છે. જ્યારે આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં હજુ રૂ. ૧ લાખ કરોડના વિકાસકામોની ભેટ ધરાશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આદિવાસી બાંધવોને તમામ પાયાની સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક શિક્ષણ થી ઉચ્ચ શિક્ષણ આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને મળે તેના માટેના દ્વાર રાજ્ય સરકારે ખોલી નાખ્યા છે. મેડિકલના શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણની આદિવાસી યુવાનોને ઘરઆંગણે તક મળી છે. ઓનલાઈન શિક્ષણનો લાભ પણ આદિવાસી યુવાનો મેળવી શકે તે માટે રૂ. ૧૧૧ કરોડનું નેટવર્ક ઉભું કરાશે તેનું પાકું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. તેમણે ઉમેર્યું કે, સર્વે સન્તુ નિરામયના આદર્શોને ચરીતાર્થ કરતા રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારની આરોગ્ય સુખાકારી માટે ૨૭ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૮૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનો પ્રારંભ કરશે. તેમજ ૧૭૫ એમ્બ્યુલન્સ રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારના આરોગ્ય કલ્યાણ માટે ભેટ આપી છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના સર્વાગી વિકાસ માટે પાયાના વિકાસ કાર્યો પહોંચતા કર્યા છે. નલ થી જળ યોજના થકી પાંચ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી હવે પહોંચતું થયું છે. આદિવાસી વિસ્તારોમાં ૬ લાખ પરિવારો માટે પાકા આવાસો બનાવાયા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આદિવાસી સ્વાતંત્ર્ય વીરોના ત્યાગ અને બલિદાનોના સન્માનમાં નર્મદાના ગરુડેશ્વર ખાતે રૂ. ૧૩૭ કરોડના ખર્ચે નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમની સ્થાપના કરાશે. વિકાસ માટે આદિવાસી સમાજ કોઇનો મોહતાજ ના રહે તેવા દ્રઢ નિર્ણયો કરી આદિવાસી ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ દ્વારા આત્મ નિર્ભર ગુજરાત થકી આત્મ નિર્ભર ભારતની વડાપ્રધાનશ્રીની સંકલ્પનાને સાકાર કરવામાં આવશે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલએ જણાવ્યું કે ગુજરાતના આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં લાવી તેમના સર્વાંગી વિકાસ માટેવનબંધુ કલ્યાણ યોજના ૨૦૦૭ માં અમલમાં મૂકી હતી અને હવે આ યોજના હેઠળ રૂ. એક લાખ કરોડથી વધુની જોગવાઈ કરવામાંઆવી હતી. કોરાનાની મહામારીમાં સમયે કોઈ ગરીબ ભૂખ્યો સુવે નહિ તેની દરકાર લઈ શ્રી નરેન્દ્રભાઈએ વિના મૂલ્યે અનાજ આપવાનું શરૂ કર્યું છે. તેનાથી આદિવાસી સમાજને બહુ ફાયદો થયો છે.

આજનો દિવસ આદિવાસીઓ માટે સુવર્ણ અક્ષરે લખાશે એવી લાગણી વ્યક્ત કરતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓની સમસ્યાઓને વાચા આપી પીએમ આવાસ યોજના હેઠળ નિર્માણ થતા આવાસો મહિલાઓને નામે કરી મહિલા શક્તિનું સન્માન કરી મહિલાઓને તેમના અધિકારો આપવાનું કાર્ય કર્યું છે. વડાપ્રધાન એ પ્રારંભે વિવિઘ યોજનાના લાભાર્થી એવા આદિવાસી બાંધવો સાથે સ્નેહસભર સંવાદ સાધ્યો હતો અને સરકારની યોજનાઓના લાભ થકી તેમના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગેની માહિતી મેળવી હતી. આ સંવાદ દરમિયાન આદિવાસી સમાજનાં લાભાર્થીઓના ચહેરા ઉપર આનંદ અને આંખોમાં વડાપ્રધાન પ્રત્યેની લાગણી સ્પષ્ટ જોવા મળતી હતી.

આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ, વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા, સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્ય મંત્રી મંડળના સદસ્યો જીતુભાઈ ચૌધરી, કુબેરભાઈ ડિંડોર, સાંસદ સર્વ પ્રભુભાઈ વસાવા, રતનસિંહ રાઠોડ, શ્રીમતી રંજનબેન ભટ્ટ, રમીલાબેન બારા, મનસુખભાઈ વસાવા, કે.સી.પટેલ, ગીતાબેન રાઠવા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પદાધિકારીઓ મુખ્ય સચિવ પંકજકુમાર, વરિષ્ઠ સચિવો, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં આદિવાસી માનવ મહેરામણ ઉપસ્થિત રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

7mmbet, 7mmbet live chat, Agen Sbobet

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

istanbul escort

BetKare Güncel Giriş

Marsbahis

Marsbahis

Hacklink

casino kurulum

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

hacklink panel

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Rank Math Pro Nulled

WP Rocket Nulled

Yoast Seo Premium Nulled

Madridbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Nulled WordPress Plugins and Themes

olaycasino giriş

Hacklink

hacklink

Taksimbet

Marsbahis

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Bahsine

Marsbahis

Hacklink

Betmarlo

Marsbahis

บาคาร่า

Hacklink

Hacklink

Hacklink

Hacklink

duplicator pro nulled

elementor pro nulled

litespeed cache nulled

rank math pro nulled

wp all import pro nulled

wp rocket nulled

wpml multilingual nulled

yoast seo premium nulled

Nulled WordPress Themes Plugins

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

holiganbet giriş

Hacklink

Marsbahis

Bahiscasino

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink satın al

Hacklink

7mmbet, 7mmbet live chat, Agen Sbobet

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

istanbul escort

BetKare Güncel Giriş

Marsbahis

Marsbahis

Hacklink

casino kurulum

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

hacklink panel

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Rank Math Pro Nulled

WP Rocket Nulled

Yoast Seo Premium Nulled

Madridbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Nulled WordPress Plugins and Themes

olaycasino giriş

Hacklink

hacklink

Taksimbet

Marsbahis

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Bahsine

Marsbahis

Hacklink

Betmarlo

Marsbahis

บาคาร่า

Hacklink

Hacklink

Hacklink

Hacklink

duplicator pro nulled

elementor pro nulled

litespeed cache nulled

rank math pro nulled

wp all import pro nulled

wp rocket nulled

wpml multilingual nulled

yoast seo premium nulled

Nulled WordPress Themes Plugins

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

holiganbet giriş

Hacklink

Marsbahis

Bahiscasino

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink satın al

Hacklink

türkçe konuşmalı porno

jojobet giriş

medyabahis giriş

taraftarium24

matbet giriş

Betpas

limanbet

vdcasino giriş

Holiganbet Giriş

holiganbet

holiganbet giriş

onwin

grandpashabet giriş

grandpashabet giriş

holiganbet giriş

pusulabet giriş

dizipal

bahis forum

kulisbet

padişahbet

Betpas

holiganbet giriş

bets10

betpas

casibom giriş

casibom giriş

casibom giriş

casibom

Meritking

casibom

sonbahis

holiganbet giriş

ultrabet

betkolik

pashagaming

1xbet giriş

1xbet yeni

jojobet giris

ronabet

nisanbet

wbahis

sonbahis

edukyno işitme cihazları

matbet giriş

limanbet

betkolik

betkolik

deneme bonusu veren siteler

Betpas

Betpas giriş

Betpas güncel giriş

marsbahis

marsbahis

marsbahis giriş

casibom

jojobet

grandpashabet giriş

limanbet

grandpashabet giriş

grandpashabet giriş

google hit botu

grandpashabet

galabet

galabet

galabet

marsbahis

Kuaför

işitme cihazı satın al

canlı maç izle

limanbet

nisanbet

watch porn

sweet bonanza

likit

vaycasino giriş güncel

trebdbet giriş

ptt kargo

hiltonbet

trendbet

bets10

marsbahis

casibom

matbet giris

jokerbet

betplay

betkolik giriş

nisanbet

vds sunucu

https://creditfree.us.com

Judi Taruhan Bola Online

Instagram Türk Takipçi Satın Al

https://sosyaldanisman.com/

sahte diploma

cazinom

matbet güncel giriş

sex hikayeleri

casibom giriş

bahiscasino

matbet

meritking

meritking

bets10 giriş

casibom

extrabet

betnano

royalbet

unblocked games

kulisbet

maltcasino

sekabet

casibom giriş

casibom güncel giriş

trendbet

casibom giriş

1xbet

sex hikayeleri

betmarino

thecasino

lidyabet

jojobet

sekabet

ptt kargo

Deneme Bonusu Veren Siteler 2025 - Güncel Bonus Siteleri

kiralık hacker

pasacasino

primebahis

Hiltonbet

Kartal Escort

Betpas

Betpas

Betpas giriş

Betpas güncel giriş

Pinbahis Giriş

paşacasino

Mujeres empresarias y emprendedoras en México

Tiny Homes Builders and Manufacturers Near Me, Houseboat Sale USA

betsmove

betsmove giriş

casibom giriş

limanbet

marsbahis

matbet

matbet

holiganbet

marsbahis

casibom

oslobet giriş

betturkey

oslobet

ultrabet

casibom

royalbet

wbahis

Garanti | Web Tasarım & Siber Güvenlik

bahiscasino

holiganbet

betovis

grandpashabet giriş

Gopi Ka Chatka The Taste of India

meritking giriş

sekabet giriş

meritking

1xbet giriş

meritking giriş

marsbahis

holiganbet

marsbahis giriş

meritking

1xbet

onwin

sahabet

matadorbet

betturkey

betebet

holiganbet

holiganbet

Tiny Homes Builders and Manufacturers Near Me, Houseboat Sale USA

jojobet

jojobet giriş

jojobet güncel giriş

grandpashabet

Tienda online de marcos a medida ✔️MOLDIBER

sekabet

Betpas

matbet

vaycasino

cialis

vdcasino

meritking

marsbahis

cratosroyalbet

betvole

cratosroyalbet giriş

sahabet

sahabet

vegabet

ptt kargo takip

Marsbahis

eşref rüya 21. bölüm fragmanı izle

maksibet

www.giftcardmall.com/mygift

zirvebet

casinoroyal

betmarino

bahiscasino

celtabet

maksibet

tambet

zirvebet

1