KHETA DESAI BANASKANTHA
રાજસ્થાન મા ભારે વરસાદ ના પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના લીધે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં સાત દિવસમાં 10 ફુટ નવું પાણી આવ્યું છે.
આથી અગાઉ ડેમ ની સપાટી 542.75 હતી તેમા દશેક ફૂટના વધારા સાથે ગઈ કાલે સપાટી 552.50 ફૂટે પહોચી હતી જો કે હજુ સુધી 10 ટકાજ પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 306 ફૂટ હોઈ હજુ 90 ટકા પાણીની ઘટ વર્તાઈ રહી છે.