HIMANSHU PATEL – LIMKHEDA
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં ધારાસભ્ય વીંછીયાભાઈ ભુરીયાને લીમખેડા તાલુકાનાં તમામ શિક્ષકોના વિવિધ પ્રશ્નો તથા માંગણીઓના અનુસંધાને રાષ્ટ્રીય શિક્ષક સંઘ દ્વારા આજ રોજ લીમખેડાના સરકીટ હાઉસ ખાતે શિક્ષકોની વિવિધ માગણીઓ રાજ્ય સરકાર સુધી પહોચે તેવા આશયથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ જેમા 7મુ પગાર પંચ, ભરતી, સી.આર.સી., બી.આર.