NewsTok24 – Harshil Parekh – Limkheda
લીમખેડાની ચિત્રકુટ સોસાયટીની પાસે રહેતા શ્રી કિર્તન મહારાજ પગપાળા યાત્રા સંઘ કરીને શ્રી મહાકાળી માં ના પવિત્ર ધામ પાવાગઢ જવા નીકળ્યા હતા. જેમાં લીમખેડા તથા આસપાસના મોટી ભક્તો જોડાયા હતા. આ યાત્રા બીજા દિવસે માડીના દરબારમાં પહોચી જશે જેમાં મહારાજે નક્કી કરેલા અમુક કલાકો સુધી તેઓ મૌન રાખશે તેવું તેમના એક ભક્તે જણાવ્યું હતું.