HIMANSHU PATEL DUDHIYA
મલતી માહિતી મુજબ લીમડી ગામમા દાહોદ રોડ પર ગાયો ભરી ગાડી જઈ રહી ની માહિતી મલતા કેટલાંક લોકોને ખબર પડતા ગામ લોકોએ ગાડીમા તપાસ કરતા ગાયો મલી આવતા ગામ લોકો છોડાવી હતી તથા ડ્રાઇવર ને લીમડી પોલીસ સ્ટેશનમા લઇ ગયા હતા.
દાહોદ જિલ્લામાં ગૌ તસ્કરો સક્રિય બઅન્ય છે ત્યારે લોકો થઇ અને ગૌરક્ષા કરી રહ્યા છે એક બાજુ આ કામ તંત્ર નું છે પણ છે અને ગૌ હત્યા પાર પ્રતિબંધ છે તેમ છતાં આવા લોકોને કોઈ થતી ણથી અને માત્ર નજીવા દંડ થી હોય છે અને ફરી આ ધંધામાં જોડાઈ જાય છે.આ બાબતે સરકારે નક્કર પગલાં ભરવા જોઈએ