PIYUSH GAJJAR – VIRAMGAM
આજ રોજ બપોરના સમયે વિરમગામના સચાણા ગામ પાસેના એક તળાવમા ન્હાવા ગયેલાં સચાણા ગામનાં આશરે 16 વર્ષીય મહેશ ગણેશ ભાઇ સેનવા યુવાનનુ મોત નિપજ્યું હતું. લાશને પી.એમ. માટે વિરમગામનાં ગાંઘી હોસ્પિટલ ખસેડાયા હતા. વઘુ તપાસ વિરમગામ ગ્રામ્ય પોલીસ હાથ ઘરી હતી.