PIYUSH GAJJAR – VIRAMGAM
આજરોજ વિરમગામ તાલુકાના કરકથલના ઠાકોર સમાજ અગ્રણી તેમજ કોંગ્રેસના પીઢ નેતા હલુજી ઠાકોર નું 86 વર્ષ ની જૈફ વયે વહેલી સવારે નિઘન થયું છે. હલુજી ઠાકોર વર્ષો થી કોંગ્રેસના સક્રીય રીતે કાર્ય કર્યુ હતું અને સાથે સાથે ઠાકોર સમાજ માટે ના પણ અનેકવિઘ કાર્યો કર્યા છે.