NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ નગર સેવા સદનના સહયોગ અને વિકાસ વર્મા આયોજિત તારક મેહતા કા ઉલટા ચશ્મા ના ફેમ સોઢી,ટપુ અને અબ્દુલ દાહોદ ને સ્માર્ટ સીટીમા સમવેશ કરવાથી તેના વધામણા કરવા ના આશયથી શરદ પૂનમ ના દિવસે દાહોદ સીટી ગ્રાઉંડ ઉપર ગરબા નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તારીખ છે 27-10-2015 અને સમય છે સાંજના 7:00 કલ્લાકે.