આજ મહાદેવ નો મહાપર શિવરાત્રી હોઈ દાહોદ જીલ્લામાં વિવિદ જગ્યાએ લોકોએ ધામધૂમ થી શિવરાત્રી ની ઉજવણી કરી પણ સંજેલી ના નેંકી ગમે આ અલગજ રીતે ઉજવવામાં આવે છે.સંજેલી અને આસપાસના લોકો આ દિવસે નેંકી ગમે ભોલેબાબા ના રત્નેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે મોટી મોટી કતારો માં ઉભા રહી ભોલેનાથ ના જયકાર સાથે તેના દર્શન કરી પોતાના ધન્ય બનાવે છે. અને ત્યાર બાદ ત્યાં દર વર્ષે ભાતીગળ મેળો ભરાય છે જેમાં ગ્રામજનો પોતાન ભૂલકાઓને અને અન્ય ચીજ વસ્તુઓ ની ખરીદી કરે છે સાથે સાથે વસંતની શરૂઆતમાં લોકો ત્યાંથી શેરડી ના સાઠા ની પણ ખરીદી કરે છે.આ વર્ષોથી ચાલી આવતી આદિવાસિયો ની પરંપરા પ્રમાણે તેઓ ભાતીગડ ખાતે રાત્નેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રીની ધામધૂમ થી ઉજવણી કરે છે. અને આ મેળા અને તહેવાર ને ધ્યાનમાં રાખી સંજેલી પોલીસે પૂરતો બંદોબસ્ત રાખ્યો હતો.
HomeSanjeli - સંજેલીસંજેલી તાલુકાના નેંકી ગામે રત્નેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે ભાતીગડ મેળો...