Faruk Patel Sanjeliસંજેલી તાલુકામાં રે.તલાટી ની પરીક્ષા ચાર કેન્દ્રો પર લેવા માં આવી જેમા કુલ સંખ્યા 1842 ની હતી તેમાથી હાજર સંખ્યા 1460
તેમજ ગે.હાજર 382 રહ્યા હતા .ચારેય કેન્દ્રો પર કોઈ પણ જાત ની ગેરરીતિ થઈ હોય તેવુ જાણવા મળેલ નથી શાંતિ પૂર્વક પરીક્ષા પૂર્ણ થઈ હતી.