FARUK PATEL SANJELI
દાહોદ ના સંજેલીમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા ખુપોષણ મુક્ત ગુજરાત મહાભિયાન ના ભાગ રૂપે બાળ અમૃતમ અને મિશન શક્તિ કાર્યક્રમ નો નવરચિત સંજેલી તાલુકા સેવાસદન ના પતંગન માં યોજાયો હતો. આ કાર્યક્રમ માં સંજેલેઈ તાકુલા ના પ્રમુખ માનસિંગ ભાભોર , પ્રાંત અધિકારી વી.સી.ગામીત આરોગ્યા અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા, મામલતદાર એ.આર.ડામોર,જ્હાલોદ પાલિકા પ્રમુખ અગ્નેશ પંચાલ , ડૉ પાંડે, ડૉ સ્વપ્નીલ ,ડૉ આશાબેન અને જીલ્લાના અને તાલુકાના અન્ય અધિકારીયો તથા સંકલિત બાળવિકાસ કેન્દ્રના તમામ હાજર હતા. આ પ્રસંગે ઉપશ્તીત લોકોને કુપોષણ વિષે ડો.આર.ડી.પહાડીયાએ વિસ્તૃત અને તેની શમે કેવી રીતે રક્ષણ મેળવવું તે પણ સમજાવ્યું હતું.