FARUK PATEL SANJELI
સંજેલી ખાતે 70માં સ્વતંત્ર ઉજવણી ચમારિયા ભીંત ફળીયા વર્ગ પ્રાથમિક શાળામાં મામલતદાર એ.આર.ડામોર ના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસન્ગે ચમારિયા ફળીયાની સ્વછતા માટે રૂપિયા પાંચ નો ચેક અર્પણ કાર્યાઓ હતો. આ પ્રસંગે તાલુકા અધિકારી વી.ડી. ખાંટ, તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યો અને સંજેલી પી.એસ.આઈ બી.સી.ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ વિવિધ શાળાઓ ઘ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.