દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં આવેલ ચામડીયા ફળિયાના રહીશો રોડ પરની ગંદકી તેમજ કાદવ કીચડ થી પરેશાન થઈ રહ્યા છે, ત્યારે પંચાયત તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન આપતા સ્થાનિક રહીશો દ્વારા સંજેલી મામલતદાર કચેરીમાં ઇન્ચાર્જ મામલતદાર સુજલકુમાર ચૌધરી તેમજ તાલુકા સેવા સદનમાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી એમ.એમ. ભુરીયાને તા.૧૧/૦૫/૨૦૨૧ ના મંગળવારના રોજ એક લેખિત રજુઆત કરી હતી.સંજેલી નગરમાં આવેલ ચામડીયા ફળિયામાં ગંદકીને લઇને રહીશો દ્વારા તંત્રને રજુઆત કરાઈ
દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં આવેલ ચામડીયા ફળિયાના રહીશો રોડ પરની ગંદકી તેમજ કાદવ કીચડ થી પરેશાન થઈ રહ્યા છે, ત્યારે પંચાયત તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન આપતા સ્થાનિક રહીશો દ્વારા સંજેલી મામલતદાર કચેરીમાં ઇન્ચાર્જ મામલતદાર સુજલકુમાર ચૌધરી તેમજ તાલુકા સેવા સદનમાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી એમ.એમ. ભુરીયાને તા.૧૧/૦૫/૨૦૨૧ ના મંગળવારના રોજ એક લેખિત રજુઆત કરી હતી.RELATED ARTICLES


