FARUK PATEL SANJELI
સંજેલી ચોર ટોળકી નો તરખાટ એક સાથે ૧૯ દુકાનોના સટલ તોડી લાખોની મટ્ટાની ચોરી સંજેલી નગર મા બુધવારની રાત્રિનાં ૧ વાગ્યાના અરસામા ૨૦ થી ૨૫ જેટલા લુંટારુ ટોળકીએ સંજેલી માર્કેટ યાર્ડ મા ગુસિ ને ચોકીદારને. ઓફીસ નાં રૂમ મા લઇ જઇ માર મારી ચોકીદાર નો મોબાઇલ લઇ માર્કેટ યાર્ડ ની અનાજ ની દુકાનોને નિશાન બનાવીને ગોડાઉન્ને બાકાત રાખ્યા હતા જાણ બેધુ ચોર હોય તેમ ચર્ચાય રહ્યુ છે ડોડ કલાક સુધી દુકાનોની સટલ તોડી ચોરી કરીને . ચોકીદાર તરીકે ફરજ બજાવતા દિનેશ ચારેલ મહેશ ને ધાક ધમકી આપી ફાયરીંગ ફરાર થઈ ગયા હતા બાદ મા ચોકીદારોએ ભૂમાભૂમ કર્તા આસપાસ નાં લોકો દોડી આવ્યાં હતાં અને ચોકીદારે સંજેલી પોલીસ મથકે જાણ કર્તા પોલીસ ઘટના સ્થળે આવી છતા પણ નાઈટ પેટ્રોલિંગ ના સ્ટાફે સંજેલી PSI ચરી ની ઘટનાની જાણ પણ ના કરી જો નાઈટ સ્ટાફે સમય સૂચકતા વાપરી જાણ કરી હોતતૌ કદાચ લુંટારૂ પકડાઈ જવાની સંભાવના હોત લૂટની જાણ થતા વેપારીઓ મા ફફડાટ પસરી ગ્યો હતો સંજેલી તાલુકામાં ૧૯ દુકાનોના સટલ ઉંચા કરીને દુકાનોમાં પ્રવેશ કરીને અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશીને ચોરી કરી હતી દુકાનોનાં તાળાં તોડી ને અંદર પ્રવેશેની દુકાનમાં રહેલ રોકડ રકમ સહિતની ચોરી કરી તસ્કરો રફૂચક્કર થઈ ગયા હતાં બનાવની જાણ દુકાનદારોને થતા તેઓ દોડી આવ્યાં હતાં પોલીસ તંત્ર ને જાણ કર્તા સ્થાનિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી સંજેલી નગર મા ચોરી થઈ હોવાની વાત વાયુ વેગે ફેલાઇ જતા સ્થળ પર મોટી સંખ્યામા લોકટોળા ઉમટી આવ્યાં હતાં ઘટના પગલે વેપારીઓ મા ફફડાટ પસરી ગ્યો હતો માર્કેટ યાર્ડ નાં વેપારીઓની લાગણી અને માંગણી છે કે વહેલી તકે CCTV કેમેરા મૂકવાની માંગણી છે જો કેમેરા હોત તૌ આટલી મોટી ઘટના ના બળતી એવું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે સંજેલી માર્કેટ યાર્ડ મા CCTV કેમેરા ની મંજુરી મળી ગઈ હોવાં છતા પણ તંત્ર ની આળસ… શું કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે ખરી.
APMC નાની મોટી ઘટના વારંવાર બની છતા પણ..CCTV કેમેરા લગાવવાની મંજુરી હોવાં છતા પણ CCTV કેમેરા કોના ઈશારે લગાવવામાં આવતાં નથી.
સંજેલી APMC મા ૧૯ દુકાનોને નિશાન બનાવી ચોરી કરાઈ
RELATED ARTICLES