સંત નિરંકારી ચેરીટેબલ ફાઉંનડેશન દિલ્હી બ્રાન્ચ ધામરડા તથા ઝાયડસ મેડિકલ કોલેજ હોસ્પિટલ સંચાલિત ઝાયડસ બ્લડ બેંક દ્વારા રક્તદાન શિબિર અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન દાહોદ જિલ્લાના દાહોદ તાલુુકાના ધામરડા પ્રાથમિક શાળા ધામરડામાં રાખવામાં આવ્યો હતો. જેમાં દાહોદ જિલ્લાના સંતોએ ભાગ લીધો હતો. જેમાં 256 સંતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 191 યુનિટ રક્ત કલેક્ટ કરવામાં આવ્યું હતું. અને સર્વ રોગ નિદાન કેેેમ્પમાં 630 લાભાર્થીઓએ મફત સારવારનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભૂપેન્દ્રભાઈના સાનિધ્યમાં સંપન્ન થયો હતો.
HomeDahod - દાહોદસંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી બ્રાન્ચ ધામરડા તથા ઝાયડસ બ્લડબેંક દ્વારા રક્તદાન...