Alpesh Vasuniya – Sukshar
દાહોદ જીલ્લાના સુખસર માં એક હડકાયા કુતરાએ માંઝા મુકી છે અત્યાર સુધી 17 વ્યક્તિઓ અને અન્ય કેલાક પશુઓને પણ બચકા ભર્યા હોવાનું જાણવા મળેલ છે. સુખસરમાં એકજ દિવસ માં માત્ર ગણતરીના સમયમાંજ આ કુતરા એ 17 લોકોને બચકા ભર્યા હતા એને સુખસર ગામ માંથી ભાગી અને ભોજેલા વસઈ ટીમ્બામાં પણ આ કુતરાએ હતો અને માનશો ને સાથે સાથે તેને પશોને પણ ટાર્ગેટ કાર્ય હતા.ઘાયલો અને સારવાર માટે સુક્સર સરકારી જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્સારવાર કરવામાં આવી હતી. આ બાબતે લોકોમાં આ કૂતરાનો ભય બેસી ગયો છે અને સમગ્ર પંથક ના લોકો ની આ માંગણી છે કે તંત્ર આ બાબતે ત્વરિત કોઈ નિર્ણય લઇ ને પગલા ભરી નિકાલ લાવે. જેથી સુખસર પંથક માં લોકોમાં ભય અને લોકો પચ્ચા રાબેતા મુજબ ચઢી જાય.