ALPESH VAHONIYA SUKSAR
સુખસર ગામે દાહોદના લોકલાડીલા સસાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર અને સેંકડો કાર્યકર્તાઓ સાથે એક મોટી ત્રિરંગા યાત્રા યોજી હતી. આ યાત્રા સુખસર થી ડાઢેલી , ઘુઘસ , ફતેપુરા અને બલૈયા ક્રોસિંગ થઇ સંતરામપુર જવા રાવના થઇ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ફતેપુરા તાલૂકાના અને સંજેલીના ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા અને આ યાત્રા ને સફળ બનાવી હતી.