સોસીઅલ મિડીયાના પગલે દેશની સુરક્ષા વ્યવસ્થા ઉપર હુમલો તેમજ યુવાનો ને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનૂ જોવા મળી રહ્યું છે ખરખર આ હોને ટ્રેપ છે શું હજી ઘણા લોકોના મન આજ વિચાર આવતો હશે પણ હોને ટ્રેપ એટલે સોસીઅલ સાઈટ્સ પર લ્લોભામની વાતો કરી પોતાઅન મોબાઈલના નંબરો આપી અને યુવાઓ અને અન્ય લોકો ને પણ ફસાવતી યુવતીઓ.એમને આ કામ માટે લાખો રૂપિયા આપવામાં આવે છે અને તેઓ આતંકવાદીઓના હાથની રિમોટ હોય છે અને તેઓ લોકો ને ભોળવે અને બ્લેક મેલ કરી અને તેમની પાસે દેશ વિરોધી કામો અને ખોટી વસતો ની હેરાફેરી જેવી કે દ્રુગ્સ હથીયારો વગેરે પણ કરાવી શકે છે.એટલે આ હની ટ્રેપ ખુબજ ઘટક છે.જેનાથી બચવું જરૂરી છે.
આમ તો સોશિયલ મીડિયા દરેક રીતે મદદત રુપ બનતુ આવ્યુ છે પંરતુ ધણી જગ્યા એ ખતરા રુપ પણ સાબિત થઈ રહ્યુ છે હાલમા સોશિયલ મીડિયા ની ફેસબુક સાઇડ ઉપર સુંદર યુવતી ઓ ના ફોટા ઓ અપલોડ કરી તેની સાથે કોમેન્ટ લખી પોતાના નંબર આપવાની લોભામણી જાહેરાતો જોવા મળી રહી છે જેના કારણે આજ નુ યુવાધન તેમા ફસાઈ જઇ દેશ ની ગુપ્ત માહિતી લીક કરવા માટે તૈયાર કરવામા આવતા હોવાની વિગતો બહાર આવવા પામી હતી ત્યારે આવી સોશિયલ મીડિયા સામે આવા પોસ્ટ માટે પ્રતિબધ લાદવા જોઇએ આજે સોશિયલ મીડિયા શેહરોથી માંડી નાના ગામડાઓ સુધી પોતાનો ફેલાવો કરી ચુકી છે આવા સમયે દેશની સુરક્ષા થી માંડીને યુવાધન ને ચૂંગલમા ફસાવામા દેશના દુશ્મનો કામયાબ થયા છે તેમજ આવી જાહેરાતો ના પગલે માત્ર ગુજરાતમા નહી સમગ્ર દેશમા સાયબર ક્રાઈમના ગુન્હામા વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આવા સંજોગોમા ગુન્હાનુ પ્રમાણ ધટાડવા માટે ખરેખર સરકાર દ્વારા કડક પગલા ભરવા જોઈએ અને અમુક ચોક્કસ પ્રકારની પોસ્ટો પણ પ્રતિબંધિત હોવીજ જોઈએ તોજ આ યુવા ધન ગેર માર્ગે દોરાતા બચી શકે તેમ છે.
આ તમામ ગુઅનો શોધવા અને તેમના પર અંકુશ લદવા સાઈબર સેલતો મહેનત કરેજ છે પરંતુ આપડે પણ સાવધાની રાખી અને આવી કોઈ પણ અજુક્તી પોસ્ટો આવે તો તેને રિસ્પોન્સ આપ્યા વગર સાઈબર સેલ અથવા તો નજીક ના પોલીસ સ્ટેશને જાણ કરવી જોઈએ જેથી પોલીસ તેની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરી શકે.
આ બાબતે વાલીઓ એ પણ થોડી સતર્કતા અને સજાકતા બતાવવા ની જુરુર છે જેથી પોતે પાછળથી પસ્તાવાનો વારોજ ના આવે. અંગ્રેજીમાં કેહવત છે કે “prevention is better than cure ” એઅર્થ એ થાય છે કે કોઈ પણ વસ્તુ ની ઘટવા ની રાહ જોવા કરતા તેની સાવચેતી ના પગલા પેહલા લેવા જોઈએ. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો “પાણી આવતા પેહલા પાળ બાંધી લેવી”
આ સદીમાં આપડે હજી ઘણા કપરા ચઢાણ છે પણ તેનાથી ડરી ને આપડે ટેકનોલોજી થી દુર ભાગવું નથી પણ એનો પુર્તાજ પ્રમાણમા ઉપયોગ કરીએ અને આપણા બાળકો પણ એજ રીતે કરે તેનું ધ્યાન રાખું જોઈએ.