દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના સ્ટેશન રોડ સ્થિત વિશ્રામ ગૃહ વાળા રસ્તા ઉપર હોલી જોલી ગૃપ દ્વારા દાહોદ નગર પાલિકાના સહયોગથી આવતી કાલે તા.૧૭/૦૬/૨૦૧૮ રવિવારના સવારના ૦૬:૦૦ કલાક થી ૦૮:૦૦ કલાક સુધી હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું.
હેપ્પી સ્ટ્રીટ માં નાના બાળકો થઈ લઈને મોટેરાઓ સુધીના આનો લાભ કે તેવી સૌ નગરજનો ને વિનંતી.