દાહોદ જિલ્લાની ૧૨૯ ફતેપુરા વિધાનસભાના ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાં પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ રૂપિયા ૭ કરોડ ૪૦ લાખ થી વધુની રકમના ૧૬૭ જેટલા સી.સી. રસ્તાની વહીવટી મંજુરી અપાવવા બદલ ફતેપુરા તાલુકાની જનતા ધારાસભ્ય રમેશભાઈ કટારા સાહેબનો ખુબ ખુબ આભાર માને છે.
વધુમાં ફતેપુરા વિધાનસભાના ફતેપુરા તાલુકાના વિવિધ ગામોમાં પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ રૂપિયા ૭ કરોડ ૪૦ લાખ થી વધુની રકમના ૧૬૭ જેટલા સી.સી. રસ્તાની વહીવટી મંજુરી આપવા બદલ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા રાજ્ય સરકારનો ખુબ ખુબ આભાર પણ ફતેપુરા તાલુકાની જનતા ખૂબ ખૂબ આભાર માને છે.