Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદ🅱️reaking : ઝાયડસ હોસ્પિટલ દાહોદને કોવિડ સેવા માટે રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર એનાયત

🅱️reaking : ઝાયડસ હોસ્પિટલ દાહોદને કોવિડ સેવા માટે રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર એનાયત

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ ખાતે આવેલ ઝાયડસ હોસ્પિટલને પ્રતિષ્ઠિત સીએસઆર ઇમ્પેક્ટ એવોર્ડ 200 પથારીની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં કોરોનાના સમસ્ત પ્રકારની ગંભીરતા વાળા દર્દીઓની તદ્દન વિનામૂલ્યે સારવાર કરવા બદલ તા.૨૨/૦૮/૨૦૨૦ ને ગણેશ ચતુર્થીના શુભદિને મળેલ છે. જે ઝાયડ્સ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રોફેસર (ડો.) સંજયકુમાર દ્વારા સ્વીકારવામાં આવેલ છે.

ઝાયડ્સ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રોફેસર (ડો.) સંજયકુમારે આ એવોર્ડ મળવા બદલ જિલ્લા સમહર્તા વિજય ખરાડી તથા રાજ્યકક્ષાએ થી મળેલ માર્ગદર્શન અને સહકાર બદલ આભાર વ્યક્ત કરેલ છે. તેઓને આ એવોર્ડ કોરોનાના દર્દીઓની સારવારની ફરજ દરમિયાન જીવ ગુમાવનાર સમગ્ર દેશના સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સને અર્પિત કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments