THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ખાતે એક્સપ્રેસ વે કોરીડોર રોડમાં જમીન સંપાદન મામલે ૧૩ ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા.
વધુમાં દિલ્હી થી મુંબઈ તરફ જતા એક્સપ્રેસ હાઇવેમાં ઝાલોદ તાલુકાના મુણધા અને આજુબાજુના ૧૩ ગામોના ખેડુતોની ખેતી લાયક જમીન અને ઘરો જમીન સ્પંદનમાં જતા હોઈ ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે હજારોની સંખ્યામાં ખેડુતો ભેગા થઈ કરી રહ્યા છે વિરોધ. આ બાબતની તપાસ કરવા અધિકારીઓના આવતા જ સુત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ.