THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના સુજાઈ બાગ વિસ્તારમાં વોહરા સમાજના એક પરિવારના 5 સભ્યોનો આપઘાત. પોતાના ઘરમા જ કર્યો આપઘાત.
સૈફી વરઝરવાળા પરિવારે કર્યો આપઘાત. રાત્રે પોતાના ઘરે પતિ, પત્ની અને ત્રણ દીકરીઓ સાથે કર્યો આપઘાત. પ્રાથમિક તપાસમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની ચર્ચા. તેઓ આપઘાત કરી ઘરનો દરવાજો ખુલ્લો રાખી સુઈ ગયા હતા. ત્યારે આજે વહેલી સવારે તે વેપારીના માતા, પિતા તેમની બહેનના ઘરેથી પરત આવતા પડી ખબર.
THIS NEWS IS POWERED BY –– PHONEWALE
પોલીસ પહોંચી ઘટના સ્થળે. મૃતકના ઘર ઉપર લોકોના ટોળા થયા. પોલીસે પંચનામું કરી લાશ પી.એમ માટે મોકલવાની કરી તજવીજ. પ્રાથમિક તબકકે આપઘાત કયા કારણ થી કર્યો તેનું કોઈ ઠોસ કારણ જણાતું કે બહાર આવ્યું નથી. પોલીસે તાપસ શરૂ કરી આગળની કરી કાર્યવાહી.