દાહોદ બ્રેકીંગ : દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ના નવજીવન મિલ રોડ પર આવેલ ભીલવાડમાં એક મકાનમાં ગેસનો બોટલ ફાટવા થી લાગી આગ, 3 વ્યક્તિઓ આ આગ લાગવાથી ઘાયલ. ઘાયલોને દાહોદ સિવિલમાં કરાયા ભરતી. આગમાં મકાન માલિક, એક પાડોશી અને એક ફાયર ફાઈટરો માનો એક જવાન આ આગમાં દાઝ્યા. દાઝેલા ત્રણેય વ્યક્તિઓ સારવાર હેઠળ. બોટલ થી આગનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું. ફાયરના લાસ્કારોએ આગને કાબુમાં લીધી
🅱️reaking Dahod : દાહોદ ભીલવાડમાં લાગી આગ : ગેસની બોટલ ફાટવાથી લાગી આગ 3 વ્યક્તિ ઘાયલ
RELATED ARTICLES