દાહોદ જિલ્લાના ફતેપુરામાં લોકડાઉનનો ભંગ કરી કલેક્ટર ના જાહેરનામાંનો ભંગ કરી દુકાનો ખોલતા બે દિવસમાં પાંચ વેપારીઓ સામે પોલીસ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો અને સોશ્યલ ડિસ્ટન્સ ના રાખનારા વેપારિઓને ડિસ્ટન્સ રાખવા બાબતે જણાવવામાં આવ્યું હતું
દાહોદના ફતેપુરામાં લોકડાઉનનો ભંગ કરતા પાંચ વેપારીઓ સામે પોલીસ કેસ કરવામાં આવ્યો
RELATED ARTICLES