દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાાના કોટા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરે તા. ૩૦/૧૧/૨૦૨૦ ને સોમવારના રોજ કારતક સુદ પૂનમને દેવદિવાળી નિમિતે અન્નકૂટ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. તેમજ મંદિરને ફૂલો તેમજ રોશનીથી ઝગમગાવી અને મહાકાળી માતાજીના મંદિરે અન્નકૂટ માં અનેક જાતના ભોગ ચડાવવામાં આવ્યા હતા. કોરોનાની મહામારીમાં વચ્ચે ભક્તોએ માસ્ક પહેરી તેમજ શોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું હતું.
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કોટા ગામે મહાકાળી માતાજીના મંદિરે અન્નકૂટનું કરવામાં આવ્યું...