દાહોદ જિલ્લાના સંજેલી તાલુકમાં આજે તા.૩૧/૦૧/૨૦૨૧ ને રવિવાર ના રોજ સંજેલી બસ સ્ટેશન તેમજ શ્રી ગોવિંદ ગુરુ ચોક પાસે જીવનદીપ યોગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દાહોદ જિલ્લા સમિતિ દ્વારા વર્તમાન સમયે ચાલી રહેલા કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ આ ટ્રસ્ટ દ્વારા લોક સેવાના ભાગ રૂપે આયુર્વેદિક ઉકાળો તેમજ માસ્કનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આસપાસના વિસ્તારમાં આ સેવા ભાવિ સંસ્થાના યુવાનોએ સ્વછ ભારતનો શુભ સંદેશો પહોંચાડવા ફાઈ અભિયાન પણ કર્યું હતું.
સંજેલીમાં જીવનદીપ યોગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સફાઈ અને માસ્ક તથા ઉકાળાનું વિતરણ કરવમાં આવ્યું
RELATED ARTICLES