THIS NEWS IS SPONDORED BY –– SHRI KRISHNA SWEETS
હાલમાં જ સરકારશ્રીની દાહોદ જિલ્લાના 57 ગામોના 31977 મકાનોને રૂપિયા 29.64 કરોડના ખર્ચે નલ સે જલ યોજનામાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની યોજનામાં સંજેલી તાલુકાના હિરોલા ગામને બાકાત રાખતા હિરોલા ગામના લોકો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને સંજેલી મામલતદાર કચેરી ખાતે તાલુકા મામલતદાર પી.આઈ. પટેલને હિરોલા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવવામાં આવ્યું હતું તેઓએ હિરોલા અને તેની આસપાસના પ્રત્યેક ઘરને લાભ મળે તે માટે રજુઆત કરી હતી અને જો 15 દિવસમાં આ માંગ પુરી ન થાય તો “ગાંધી ચિંધ્યા માર્ગે” ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.