Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લાના જરૂરીયાત મંદ કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે માત્ર ટોકન ડિપોઝિટ લઈ સારવાર...

દાહોદ જિલ્લાના જરૂરીયાત મંદ કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે માત્ર ટોકન ડિપોઝિટ લઈ સારવાર અર્થે 15 Oxygen Concentrator ઉદ્દઘાટીત કરી ખુલ્લા મૂકવામાં આવ્યા

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

વિશાલ વિન ફાઉન્ડેશન અમદાવાદ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ અને લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા 15 Oxygen Concentrator દાહોદ જિલ્લાના જરૂરીયાત મંદ દર્દીઓ માટે ડિસ્ટ્રિક્ટ ગવર્નર ત્રિવેદી દ્વારા ઉદ્દઘાટીત કરી ખુલ્લા મૂકવામાં આવ્યા. જે આ કોવિડ માહામારીના સમય કોરોના અને પોસ્ટ કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે માત્ર ટોકન ડિપોઝિટ લઈ સારવાર અર્થે આપીને માનવસેવાનો મહામૂલ્ય કાર્ય કરવામાં આવનાર છે.

આ પ્રસંગે અતિથિ વિશેષ સમાજ સુરક્ષા અધિકારી આર.પી. ખાટા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પ્રભુ દયાલ વર્મા, ડીસ્ટ્રીક કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા, રીજીયન ચેરમેન કમલેશ લીમ્બાચીયા, ડીસ્ટ્રીક ચેરમેન લાયન સેફીભાઈ પિટોલવાલા, લાયન સત્યેન્દ્ર સોલંકી, પ્રમુખ લાયન અર્પિલ શાહ, લાયન તુલસી શાહ, લાયન હરિશ રાઠોડ, લાયન સલમાબેન કાપડીયા અને મોટી સંખ્યામાં લાઈન મેમ્બર હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments