દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકે જીલ્લામાં અપહરણ બળાત્કારના ગુન્હાના કામના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોઈ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક લીમખેડા વિભાગ લીમખેડાના જરૂરી માર્ગદર્શન આધારે લીમખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ.ગામીત એ હયુમન સોર્સ તથા ટેકનિકલ માધ્યમના ઉપયોગના આધા૨ે લીમખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયલ પો.સ્ટે. (૧) ગુ.૨.ન.૧૧૮૨૧૦૩૫૨૨૦૧૮૧/૨૨ ઈ.પી.કો.ક.૩૬૩ ૩૬૬,૩૭૬(૨) (એન) તથા પોકસો એકટ ક.૪,૬,૮ મુજબના કામનો આરોપી મિતેશભાઈ રાજેશભાઈ જાતે.ભુરીયા ઉ.વ.૨૩ ધંધો – ખેતી મજુરી રહે, દુધિયાધરા ડુંગરી ફળીયા તા.લીમખેડા જી.દાહોદ તથા લીમખેડા પો.સ્ટે. (૨) ગુ.ર.ન.૧૧૮૨૧૦૩૫૨૨૦૨૨૨/૨૨ ઈ.પી.કો. ક.૩૬૩ ૩૬૬,૩૭૬(૨) (એન) તથા પોકસો એકટ ક.૪,૭,૮ મુજબના કામનો આરોપી વકીલભાઈ દિતીયાભાઈ જાતે,મોહનીયા ઉ.વ.૨૨ ધંધો.ખેતી/મજુરી રહે.કાટુ સરપંચ ફળીયા તા.ધાનપુર જી.દાહોદ ઉપરોકત બંન્ને આરોપીઓ તેમજ ભોગબનનારને રાજકોટ તેમજ જામનગર ખાતેથી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
બળાત્કાર તથા પોકસોના બે અલગ અલગ ગુન્હામાં આરોપીઓ તથા ભોગ બનનારને શોધી કાઢતી લીમખેડા પોલીસ
RELATED ARTICLES