Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ શહેર જિલ્લાનું ગૌરવ - "સ્વર નિમિષ દેસાઈ"

દાહોદ શહેર જિલ્લાનું ગૌરવ – “સ્વર નિમિષ દેસાઈ”

⭐🌟✨⭐🌟✨⭐🌟✨⭐🌟✨⭐🌟✨⭐🌟

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરનું ગૌરવ – ” સ્વર નિમિષ દેસાઈ” જેનો JEE Advanced માં ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) – 946 માં લાવી દાહોદ શહેર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અને તેઓના CBSE Board માં 95.40% પ્રાપ્ત કર્યા હતા. જે બદલ સ્વરના પરિવાર જનો અને સગા સંબધીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

🌟✨⭐🌟✨⭐🌟✨⭐🌟✨⭐🌟✨⭐🌟✨

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments