Friday, January 3, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરામાં આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ અને BSF નાં જવાનો દ્વારા...

ફતેપુરામાં આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ અને BSF નાં જવાનો દ્વારા ફુટ પેટ્રોલિંગ યોજાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે જાહેર થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે નગરમાં શાંતિ જળવાઈ રહે તેને ધ્યાનમાં લઇ ફતેપુરા PSI અને BSF ના જવાનો દ્વારા વિધાનસભામા આવતા કેટલાક સંવેદનશીલ વિસ્તારો તેમજ અતિ સંવેદનશીલ જગ્યાઓ ઉપર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય, લોકોને ભયનો માહોલ ના રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા ચૂંટણી પ્રક્રિયામાં શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે અને મતદારોને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા પ્રત્યેના તથા લોકશાહી પ્રત્યેના આત્મવિશ્વાસ ને વધુ ને વધુ મજબુત કરવા માટે ફતેપુરાના PSI ભરવાડ અને બી.એસ.એફ.ના જવાનો તેમજ અધિકારીઓ સાથે સંયુક્ત રીતે ફતેપુરા નગરમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments