Thursday, December 5, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશભાઈ કટારાએ ધારાસભ્યપદેથી આપ્યું રાજીનામું

ઝાલોદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશભાઈ કટારાએ ધારાસભ્યપદેથી આપ્યું રાજીનામું

ઝાલોદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશભાઈ કટારા એ આજે તા.૦૯/૧૧/૨૦૨૨ ને બુધવારના રોજ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે.
વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments