Friday, January 3, 2025
Google search engine
HomeSanjeli - સંજેલીરાજકોટ પડધરી પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને સંજેલી પોલીસે સુખસરથી ઝડપી લીધો

રાજકોટ પડધરી પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને સંજેલી પોલીસે સુખસરથી ઝડપી લીધો

રાજકોટ ગ્રામ્ય પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદમાં ઇપીકો 315,318,114 ના ગુનામાં સંડોવાયેલ એક આરોપી કેટલાક સમથી નાસતો ફરતો હતો તે ની શોધ ખોળચાલુહતી પોલીસે તેની વિગતમેળવતા તે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડવાના પડનો રહેવાસી અલ્પેશ રૂપસિંગ ભાઈ જાતે ડામોર છે તેવી પોલીસ ને માહિતી મળતા તેની તપાશનો દોર ચાલુ થઇહતીપંચમહાલ ગોધરા રેંજ ના વિભાગીય નાયબ પોલીસ મહા નિરિક્ષક ચિરાગ કોરડીયા અને દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીના ની સૂચના અને માર્ગદશન મુજબ જુના કેસોમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓ ને વ્હ્યુમન ઈન્ટેલીજન્ટ ટેક્નિકલ સોંર્ષ ની મદદથી સંજેલી પીએસ આઈ આર.એ. પટેલ અને સ્ટાફ સ્કોડના જવાનોએ તા 24 મી મે ને શનિવારના રોજ સંજેલી પોલીસે સુખસર ગામના મેન બજારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આમ કેટલાક સમથી નાસતા ફરતાં આરોપીને સંજેલી પોલીસે ઝડપીલઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments