Thursday, December 5, 2024
Google search engine
HomeSingvadદાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોરના પ્રયાસથી સિંગવડ તાલુકાના ૭ ગામોમાં રૂપિયા ૯...

દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોરના પ્રયાસથી સિંગવડ તાલુકાના ૭ ગામોમાં રૂપિયા ૯ કરોડ ૩૧ લાખના ખર્ચે BSNL ના 4G ટાવર નાખવામાં આવશે

KEYURKUMAR PARMAR –– DAHOD. 

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મોટા આંબલીયા ગામે BSNL ના 4G ટાવર દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરના પ્રયાસ થી 1.33 (એક કરોડ તેત્રીસ લાખ) લાખની રકમ મંજૂર કરાવી તથા સીંગવડ તાલુકામાં બીજા છ જગ્યાએ જેમાં (૧) સરજુમી, (૨) કટારાની પાલ્લી, (૩) જાલિયાપાડા, (૪) પાણીવેલા, (૫) હિરાપુર અને (૬) ફોપણ મળી કુલ ૭ જગ્યાએ BSNL નાં 4G ટાવર મંજૂર કરાવ્યા. જેની કુલ રકમ ૯.૩૧ (નવ કરોડ એકત્રીસ લાખ) લાખ છે.

આજે તા.૨૦/૦૭/૨૦૨૩ ને ગુરુવારના રોજ લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર તેમજ તાલુકા પાર્ટી પ્રમુખ મહેન્દ્રભાઈ, પીઢ આગેવાન સી.કે. કિશોરી , બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ તેમજ એસ.ટી. મોરચાના પ્રમુખ ફૂલાભાઇ તથા અન્ય કાર્યકર્તાઓ સાથે મોટા આંબલીયા સ્થળની મુલાકાત લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments