આજે તા.૧૧/૦૮/૨૦૨૩ ને શુક્રવારના રોજ મધ્યઝોન પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા તેમજ જીલ્લા પ્રભારી સતિષભાઈ પટેલ સાથે પરામર્શ થયા બાદ દાહોદ જીલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર દ્વારા ભારતીય જનતા પાર્ટીના જીલ્લા મોરચાના પાદાધિકારી / પ્રભારી મંડલ પ્રભારી અને સેલના પ્રભારીઓની નીચે મુજબ જાહેરાત કરૂ છું. જેમાં
(૧) ફતેપુરાના મુકેશભાઈ હસમુખલાલ બંમ, (૨) સંજેલી ના ભરતભાઈ વાલુભાઈ પારગી, (3) ઝાલોદ ગ્રામ્ય માટે મનોજભાઈ નવીનચંદ્ર કિકલાવાલા (૪) રૂચિતાબેન દિલિપસિંહ રાજ ને સિંગવડ માટે (૫) લીમખેડા માટે વિનોદભાઈ લાલાભાઈ રાજગોર (૬) દે.બારીયા ગ્રામ્ય માટે સરદારસિંહ ગોપસિંહ બારિયા (૮) જુવાનસિંહ પ્રતાપસિંહ પટેલ,ધાનપુર ગરબાડા મુકેશભાઈ (રાકેશભાઈ) મોતીસિંહ માળીદાહોદ ગ્રામ્ય બીબી પટેલ (૯) પ્રદિપભાઈ સબુરભાઈ વહોનીયા (૧૦) ઝાલોદ નગર માટે બિરજુભાઈ પુનમચંદ ભગત (૧૨) દે .બારીયા નગર મનુભાઈ લાલાભાઈ મકવાણા (૧૩) દાહોદ નગર – ભરતસિંહ વજેસિંહ સોલંકીની નિમણૂંક કરવામાં આવી.
વધુમાં દાહોદ જીલ્લા મોરચાની અનુસુચિત જનજાતિ મોરચાના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીની – ૨ પોસ્ટ્સ શેર કરવનું કામ આપણે આપણી જાતે નક્કી કરવાનું, જેમાં અનુસુચિત જાતિ મોરચા – જવાબદારીઓમાં પ્રભારી તરીકે ડો.અશ્વિનભાઈ શામજીભાઈ પારગી, મહામંત્રી તરીકે શ્રી સામાભાઈ દલાભાઈ કટારા મહામંત્રી ખીમાભાઈ બચુભાઈ સંગાડા મહામંત્રી તરીકે મગનભાઈ પારસીંગભાઈ ભુરીયાની વરણી કરવામાં આવી.
યુવા મોરચાના પ્રભારી તરીકે અક્ષયભાઈ દિનેશચંદ્ર જોષી, બક્ષી પંચના પ્રભારી તરીકે નીરૂભાઈ દલાભાઈ પટેલ, કિશાન મોરચાના પ્રભારી તરીકે રમેશભાઈ દલાભાઈ ગારી તથા મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ નિલમબેન કિશોરભાઈ ડિંડોરને કાર્યભાર સોંપવામાં આવ્યો છે. તે બદલ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આ તમામ પદાધિકરીઓને શુભેચ્છા પાઠવે છે.