દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તથા તાલુકા પંચાયતના સભ્ય ભુરસિંગભાઈ તાવિયાડ અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી કમલેશભાઈ રાવત કોંગ્રેસનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને તેઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયારએ કર્યું સ્વાગત.