ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૧૬/૦૯/૨૦૨૩ ને શનિવારના રોજ થી તા.૧૮/૦૯/૨૦૨૩ ને સોમવાર સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. ભારે વરસાદના પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દાહોદ દ્વારા એક યાદીમાં જણાવ્યું.
HomeDahod - દાહોદભારે વરસાદના પગલે સાવચેતીનાં ભાગરૂપે તા.૧૮ મી સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાની તમામ...